- Home
- Standard 12
- Biology
6.Evolution
medium
હ્યુગો - દ્ - વ્રિસ , હાર્ડી-વેઇનબર્ગ અને અર્નેસ્ટ હેકલ નો ફાળો તમારા શબ્દોમાં સમજાવો.
Option A
Option B
Option C
Option D
Solution
$20$ મી સદીના પ્રથમ દસકામાં હ્યુગો-દ-વ્રિસે ઇવનિંગ પ્રાઈમરોઝ (evening primrose) વનસ્પતિ પર કાર્ય કરી વિકૃતિના વિચારો રજૂ કર્યા કે વિકૃતિ એટલે વસ્તીમાં એકાએક આવતું મોટું જુદાપણું. એમનું એવું માનવું હતું કે તે વિકૃતિ જ છે જે ઉદ્દવિકાસ માટે કારણભૂત છે
Standard 12
Biology
Similar Questions
યોગ્ય જોડકા જોડોઃ
વિભાગ $- I$ | વિભાગ $- II$ |
$(a)$ ડાર્વિન | $(i)$ ફિન્ચ |
$(b)$ હ્યુગો-દ-વ્રિસ | $(ii)$ મૃત યીસ્ટ |
$(c)$ પાશ્ચર | $(iii)$ ઈવનીંગ પ્રાઈમરોઝ |
medium
યાદી$-I$ને યાદી$-II$ સાથે મેળવો.
યાદી $- I$ | યાદી $- II$ |
$(a)$ અનુકૂલિત પ્રસરણ | $(i)$ તૃણનાશક અને કીટનાશકના વધુ પડતા વપરાશના કારણે પ્રતિરોધક જાતોની પસંદગી |
$(b)$ કેન્દ્રાભિસારી ઉદવિકાસ | $(ii)$ મનુષ્ય અને વ્હેલના અગ્રઉપાંગના હાડકા |
$(c)$ અપસારી ઉદવિકાસ | $(iii)$ પતંગીયુ અને પક્ષીની પાંખ |
$(d)$ માનવપ્રેરીત ઉદવિકાસ | $(iv)$ ડાર્વીન ફિન્ચીઝ |
$(a)- (b)- (c)- (d)$
યોગ્ય જોડકા જોડોઃ
વિભાગ $- I$ | વિભાગ $- II$ |
$(a)$ હ્યુગો-દ-વ્રિસ |
$(i)$ પ્રાકૃતિક પસંદગી |
$(b)$ હાર્ડી-વેઈનબર્ગ | $(ii)$ સેલ્ટેશન |
$(c)$ ડાર્વિન | $(iii)$ $(p+q)^{2}=1$ |
$(d)$ લેમાર્ક | $(iv)$ ઉપાર્જીત લક્ષણ |
medium